હું શોધું છું

હોમ  |

ઠરાવ - 10
Rating :  Star Star Star Star Star   

તાત્ત્કાલિક
ક્રમાંક : ટીસીઅમે/૧૪૯૧/૨૦૮૬/
શિક્ષણ વિભાગ
સચિવાલય, ગાંધીનગર
તા. : ૩૦/૧૦/૯૧

પ્રતિ,
પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી,
ગુજરાત રાજય, ગાંધીનગર

વિષય :- કેટેગરી-૮ માજી સૈનિક/સંતાન/પત્ત્નીના પી.ટી.સી. ના પ્રવેશ અંગે

ઉપરોકત વિષય પરત્વેના આપના તા. : ૨૬//૯૧ ના પત્રાંક : તાલીમ//પ્રવેશ/૧૦(૧૮૧૮૫)જ ના અનુસંધાને જણાવવાનું કે હાલમાં પી.ટી.સી. પ્રવેશમાં સૈનિક/માજી સૈનિકો તથા તેમના આશ્રિતો માટે કુલ-૫ બેઠકો રાજયમાં અનામત રાખવામાં આવે છે. તેના બદલે આગામી ૧૯૯૨-૯૩ના શૈક્ષણિક વર્ષથી આ કેટપગરીનાં ઉમેદવારો માટે કુલ=૧૦ બેઠકો અનામત રાખવા સરકારે મંજુરી આપેલ હોય, તદઅનુસારની કાર્યવાહી કરવા આજ્ઞાનુસાર વિનંતિ છે.

સહી/-
(આર.એન. તડવી)
સેકશન અધિકારી
શિક્ષણ વિભાગ

નકલ રવાના :-

સેકશન અધિકારી,
ફ શાખા, ગળહ વિભાગ,
સચિવાલય,
ગાંધીનગર તરફ જાણ સારુ.

 


 સહાય અને સવલતો

રાજ્ય સ્તરે
 ગુજરાત સરકાર
 રાજ્ય સૈનિક બોર્ડ
કેન્દ્રીય સ્તરે
 કેન્દ્ર સરકાર તરફથી
 કેન્દ્રીય સૈનિક બોર્ડ
 સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ
 રક્ષામંત્રી અબાધિત ભંડોળ
 રક્ષામંત્રી પેન્શન એપેલેટ કમીટી
 પ્રધાનમંત્રી ગુણાત્મક શિષ્યવૃત્તિ
સશસ્‍ત્ર સેનાઓ
 થલ સેના
 નૌ સેના
 વાયુ સેના
 સશસ્ત્ર સેના પત્નીઓના કલ્યાણ 
 સંગઠન
 થલ સેના પત્નિઓનું સંગઠન
 નૌ સેના પત્નિઓનું સંગઠન
 વાયુ સેના પત્નિઓનું સંગઠન
પેન્શન યોજના

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 

 સંપર્ક માળખું

Search Using Function

Name

Location

 વિગતવાર જુઓ  

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર    |     પ્રતિભાવ 

Last updated on 20-09-2006