હું શોધું છું

હોમ  |

ઠરાવ - 18
Rating :  Star Star Star Star Star   

વિષય : માજીસૈનિકોને ખેતીની જમીન આપતી વખતે
આવક મર્યાદા ધ્યાને લેવા બાબત
ગુજરાત સરકાર,
મહેસુલ વિભાગ,

પરિપત્રક્રમાંક જમન/૩૯૮૧/૫૦૮૨૮/અ
સચિવાલય, ગાંધીનગર
તારીખ ૨૮-૨-૯૦

મહેસુલ વિભાગનો ઠરાવ ક્રમાંક : જમન/૩૯૮૧/૫૦૮૨૯/અ તા. ૨૪-૪-૮૧.
પરિપત્રક્રમાંક : જમન/૩૯૮૭/૩૪૦૪/અ તા. ૧૪-૧૨-૧૯૮૭.

સંદર્ભમાં જણાવેલ ઠરાવ પરિપત્રમાં જણાવ્યા મુજબ માજી સેનિકોને જમીન ગ્રાન્ટ કરતી વખતે તેઓની બિનખેતી આવક કે પેન્શન સિવાયની માસિક આવક મર્યાદા રૂ!. ૫૦૦/- ધ્યાને લેવાનું જણાવવામાં આવેલ છે. તે આવક મર્યાદા સુધારવાની/વધારો કરવાનું સરકારશ્રીના વિચારણામાં હતી. સંપુર્ણ વિચારણાને અંતે સરકારે બિનખેતી કે પેન્શનની આવક સિવાયની બિનખેતીની અન્ય સાધનો કે નોકરી દ્વારા થતી માસીક આવક રૂ!. ૫૦૦ થી વધારી રૂ!. ૭૫૦ ની કરવામાં આવે છે.

આ વિભાગના સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં વિભાગ ના તા. ૯૦ ના રોજ સંમતિથી બહાર પાડવામાં આવે છે.

ગુજરાતના રાજયપાલશ્રી ના હુકમથી અને તેમના નામે,
(કે.એન પટેલ)
સેકશન અધિકારી,
મહેસુલ વિભાગ,
ગુજરાત સરકાર

નકલ રવાના :-

તમામ જીલ્લા વિકાસ અધિકારીઓ
વિવાદ મહેસુલ વિભાગ, લાલ દરવાજા અમદાવાદ
જમીન અને દફતર નિયામક લાલ દરવાજા અમદાવાદ
સઘળા ધારાસભ્યો
માહિતી નિયામક ગાંધીનગર
અ.૧, ગ, લ, ક, જ અને ઝ શાખા મહેસુલ વિભાગ

 


 સહાય અને સવલતો

રાજ્ય સ્તરે
 ગુજરાત સરકાર
 રાજ્ય સૈનિક બોર્ડ
કેન્દ્રીય સ્તરે
 કેન્દ્ર સરકાર તરફથી
 કેન્દ્રીય સૈનિક બોર્ડ
 સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ
 રક્ષામંત્રી અબાધિત ભંડોળ
 રક્ષામંત્રી પેન્શન એપેલેટ કમીટી
 પ્રધાનમંત્રી ગુણાત્મક શિષ્યવૃત્તિ
સશસ્‍ત્ર સેનાઓ
 થલ સેના
 નૌ સેના
 વાયુ સેના
 સશસ્ત્ર સેના પત્નીઓના કલ્યાણ 
 સંગઠન
 થલ સેના પત્નિઓનું સંગઠન
 નૌ સેના પત્નિઓનું સંગઠન
 વાયુ સેના પત્નિઓનું સંગઠન
પેન્શન યોજના

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 

 સંપર્ક માળખું

Search Using Function

Name

Location

 વિગતવાર જુઓ  

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર    |     પ્રતિભાવ 

Last updated on 20-09-2006