હું શોધું છું

હોમ  |

ગુજરાત સરકારના ઠરાવો
Rating :  Star Star Star Star Star   

વ્યાજબી ભાવની દુકાનોની ફાળવણી અંગે અગ્રતાક્ર્મ બાબત

ગુજરાત સરકાર,
અનાજ અને નાગરીક પુરવઠા વિભાગ,
પરિપત્રક્રમાંક : વભદ- 301717-509-ક

સચિવાલય, ગાંધીનગર
તા. 10-3-1977

વંચાણે લીધા : પરિપત્ર ક્રમાંક : વભદ-3073-6410-ક તા. 20-6-73-

પરિપત્ર ક્રમાંક : વભદ-2675-3073-6410-ક તા. 9-2-76

પરિપત્ર

અનાજને નાગરિક પુરવઠા વિભાગના ઉપર દશાર્વેલ પરિપત્રમે વ્યાજબી ભાવની દુકાનો આપવા માટે અગ્રતાક્ર્મ ધોરણમાં કેટલાક ફેરક કરવાની જરૂરત સરકારશ્રીને જણાતી હોઇ નીચે મુજબનું વ્યાજબી ભાવની દુકાનોની ફાળવણીજું ધોરણ સ્વીકારેલ હોઇ, તે મુજબની કાર્યવાહી આ ઠરાવની તારીખથી રહેશે.

ક્ર્મ નં 1.

જો વ્યાજબી ભાવની દુકાન ધરાવનાર સ6શ ગૂજરી જાય તો એ કિસ્સામાં વ્યાજબી ભાવની દુકાનના અધિકારપત્ર ધરાવનાર ગુજરાતના વ્યકિતના સીધા વારસદાર અરજી કરે અનપ ગુજરનાર વ્યકિતએ સંતોષકારક રીતે દુકાન ચલાવેલ હોય અને વારસ માટે તકરાર ન હોય તો તે શખ્સ દુકાન માટે પ્રથમ અગ્રતા આપતી.

ક્ર્મ નં 2.

સહકારી મંડળીઓ.

:અઃ વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓ.

:બઃ પછાત વર્ગની સહકારી મંડળીઓ.

:કઃ આઝાદીના લડવૈયાઓએ રાખેલ સહકાર મંડળીઓ.

:ડઃ માજીસૈનિકોએ રચેલ સહકારી મંડળીઓ.

:ઇઃ મહિલા સહકારી મંડળીઓ.

ક્ર્મ નં 3.

પર્વતમાન કોઇ કાયદા હેઠળ રજીસ્ટર થયેલ સંસ્થાઓ.

ક્ર્મ નં 4.

અનુસુચિતજાતિ અને અનુસુચિત જન જાતિના લોકો.

ક્ર્મ નં 5.

અનુસુચિતજાતિ તયા અનુસુચિતજનજાતિ સિવાયના પછાત વર્ગંના લોકો.

ક્ર્મ નં 6.

હિન્દ-પાકિસ્તાન યુધ્ધના કારણે અસર પામેલા લોકો.

ક્ર્મ નં 7.

આઝાદીના લડવૈયાઓ.

ક્ર્મ નં 8.

ત્રણે પાંખના લશ્કરના માજીસૈનિકો.

ક્ર્મ નં 9.

શિક્ષિત . બેકારો.

 

ક્ર્મ નં 10.

ખોડ ખાંપણવાળા લોકો.

ક્ર્મ નં 11.

દારૂબંધીના કારણે અસર પામેલ લોકો.

ક્ર્મ નં 12.

મોઝામ્બિર અને યુગાન્ડાના નિવાસિર્તો તથા સુવર્ણ અંકુશ ધારા નીચે અસર પામેલા લોકો.

ક્ર્મ નં 13.

જેમના સમાવેશ ઉપરના ક્ર્મમાં ન થયેલ હોય તેવા લોકો.

ઉપરોકત ધોરણમાં જે અરજદારોએ અગાઉ ગેરરીત આચરેલ હોય અથવા કોઇપણ પકારની શિક્ષા કરાયેલ હોય તેમને અગ્રતાક્ર્મ નીચે અગ્રતા ન આપવી. વ્યજબી ભાવની દૂકાનો માટે માંગણી કરતી અરજીઓ આવે ત્ત્યારે કલેકટરશ્રીએ અને અનાજ નિયામકશ્રીએ ઉપર મુજબનું પસંદગીનું ધોરણ જાળવવું અને તે પમાણે દુકાનોને મંજુરી આપવામાં આવે તેવી સુચના આથી કરવામાં આવે છે.

ગુજરાત રાજયના રાજયપલીના હુક્ર્મથી અને તેમના નામે,

ર. સુ. છાયા
નાયબ સચિવ,
અનાજ અને નાગરીક પુરવઠા વિભાગ,
ગુજરાત સરકાર

 


 સહાય અને સવલતો

રાજ્ય સ્તરે
 ગુજરાત સરકાર
 રાજ્ય સૈનિક બોર્ડ
કેન્દ્રીય સ્તરે
 કેન્દ્ર સરકાર તરફથી
 કેન્દ્રીય સૈનિક બોર્ડ
 સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ
 રક્ષામંત્રી અબાધિત ભંડોળ
 રક્ષામંત્રી પેન્શન એપેલેટ કમીટી
 પ્રધાનમંત્રી ગુણાત્મક શિષ્યવૃત્તિ
સશસ્‍ત્ર સેનાઓ
 થલ સેના
 નૌ સેના
 વાયુ સેના
 સશસ્ત્ર સેના પત્નીઓના કલ્યાણ 
 સંગઠન
 થલ સેના પત્નિઓનું સંગઠન
 નૌ સેના પત્નિઓનું સંગઠન
 વાયુ સેના પત્નિઓનું સંગઠન
પેન્શન યોજના

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 

 સંપર્ક માળખું

Search Using Function

Name

Location

 વિગતવાર જુઓ  

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર    |     પ્રતિભાવ 

Last updated on 06-10-2006