હું શોધું છું

હોમ  |

ગુજરાત સરકારના ઠરાવો
Rating :  Star Star Star Star Star   

Road and Building Department
 
Notification
 
                                                                              Sachivalaya, Gandhinagar, 20th February, 1986
                                                             
 
Bombay Rents, Hotel and Lodging House Rates
Control Act, 1947.
 
            No, GH/J/1/86/BRA-1485/Gazette-26-N(i)- In exercise of powers conferred by section 31(a) of the Bombay Rents, Hotels and Lodging House Rates Control, Act, 1947 (Gujarat Amendment) Act 1985 (Act No 7 of 1985), the Government of Gujarat is hereby pleased to appoint the following Judges as "Competent Authority" for different areas of the State, as under :-
 
(1)               Chief Judge or any other Judge, small causes Court, Ahmedabad competent authority for the limits of City of Ahmedabad as defined in Ahmedabad city Courts Act.
 
(2)               The judge of the Court of small causes having Headquarters at Surat, Vadodara and Rajkot as competent Authorities for the respective Districts of Surat, Vadodara and Rajkot.
 
(3)               The Civil Judge (Senior Division) as competent authority for each of the rest of the respective districts in which each of them exercise Civil Jurisdiction.          
 
 
            By Order and in the name of the Governor of Gujarat,
 
                                               
                                                                        K.A.DESAI
                                                            Deputy Secretary to Governments

પત્ર ક્રમાંક : ડબલ્યુ.ઇ.એસ-1086-567-ફ
ગૃહ વિભાગ, ગુજરાત સરકાર
સચિવાલય, ગાંધીનગર
તારીખ : 8/7/1986.

પ્રતિ,
નિયામકશ્રી,
સૈનિક કલ્યાણ
ગુજરાત રાજય,
બેરેક નં.3, પાલીટેકનીક
આંબાવાડી, અમદાવાદ

જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારીશ્રી

અમદાવાદ/વડોદરા/સુરત/જામનગર

સર્વે કલેકટરશ્રી.

વિષય : માજી સૈનિકોના મકાનો ભાડુઆત ધારા નીચે ખાલી કરાવવા અંગે સક્ષમ અધિકારી જાહેર કરવા બાબત

મુંબઇ રેન્ટ, હોટલ એન્ડ લોજીંગ હાઉસ રેન્ટ કંટ્રોલ એકટ 1947 (ગુજરાતનો સુધારેલ કાયદો 1985) (એકટ નં. 7 સને 1985) ની કલમ 31-એ નીચે સક્ષમ અધિકારી જાહેર કરવા અંગેના માર્ગ અને મકાન વિભાગના જાહેરનામાં ક્રમાંક : જી.એસ.જે-1-86-વી.આર.એ-1485-ગેજેટ-26-એન(1) તા. 20-2-86 તરફ ધ્યાન દોરવામાં આવે છે. (જુઓ તા. 29-3-86 ના રાજય પત્રના ભાગ -4 બી ના પાના 295 (નકલ સામેલ).

2. ઉકત કાયદા અનુસાર માજી સૈનિકોના મકાનો ખાલી કરાવવા સારૂ કાયદાની જોગવાઇ અનુસાર કેસ સક્ષમ અધિકારી સમક્ષ રજુ કરવા તેમજ તે અંગે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે. જો કોઇ અર્થઘટન કે માર્ગ દર્શનની જરૂર હોયતો માર્ગ અને મકાન વિભાગને લખવા વિનંતી છે.

 

સહી/-
ઉપ સચિવશ્રી
ગૃહ વિભાગ

 


 સહાય અને સવલતો

રાજ્ય સ્તરે
 ગુજરાત સરકાર
 રાજ્ય સૈનિક બોર્ડ
કેન્દ્રીય સ્તરે
 કેન્દ્ર સરકાર તરફથી
 કેન્દ્રીય સૈનિક બોર્ડ
 સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ
 રક્ષામંત્રી અબાધિત ભંડોળ
 રક્ષામંત્રી પેન્શન એપેલેટ કમીટી
 પ્રધાનમંત્રી ગુણાત્મક શિષ્યવૃત્તિ
સશસ્‍ત્ર સેનાઓ
 થલ સેના
 નૌ સેના
 વાયુ સેના
 સશસ્ત્ર સેના પત્નીઓના કલ્યાણ 
 સંગઠન
 થલ સેના પત્નિઓનું સંગઠન
 નૌ સેના પત્નિઓનું સંગઠન
 વાયુ સેના પત્નિઓનું સંગઠન
પેન્શન યોજના

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 

 સંપર્ક માળખું

Search Using Function

Name

Location

 વિગતવાર જુઓ  

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર    |     પ્રતિભાવ 

Last updated on 13-10-2006